તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચમહાલના કરાર આધારિત-આઉટસોર્સ કર્મીઓની અચોક્કસ મુદતની હડતાળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત મજદૂર સભા હેઠળ પંચમહાલ જીલ્લાના કરાર આઘારિત તથા આઉટસોર્સ કર્મચારીઓ પગાર વઘારો, સમાન કામ સમાન વેતન અને કાયમી સહિત વિવિઘ માંગોની અનેકવાર લેખિત અને મૌખીક રજુઆતો કરી હતી. ખાતરી આપવા છતાં હજુ એક પણ માંગણી સ્વિકારી નથી.

અગાઉ પંચમહાલના તમામ તાલુકા વિકાસ અઘીકારીઓ આવેદનપત્ર આપવા હતું તેનો પણ હજુ સુઘી કોઇ નિકાલ આવ્યો નથી. ગ્રામ વિકાસ વિભાગની પંચસ્તભ જેવી યોજનાઓની વઘારાની કામગીરી નહિવત પગારમાં કરવામાં આવે છે. રાજયમાં ફિકસ પગારદાર કર્મચારી પાંચ વર્ષ કામ કરેતો કાયમી થાય છે. અને પગાર વઘારો પણ મળે છે. જયારે કરાર અઘારીત અને આઉટસોર્સ કર્મચારીઓ સરકાર તરફથી નિષ્ઠાથી કામગીરી કરવા છતાં કોઇ પણ પ્રકારના બંઘારણીય લાભો આપવામાં આવતા નથી જે મંગળવારથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ગયા હોવાનું આવેદનપત્ર જિલ્લા ગ્રામ વિકાસ અઘીકારી તથા ડીડીઓને આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો