તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપડવંજમાં સમસ્ત કડવા પાટીદાર દ્વારા ઉમીયા માતાજીનો પાટોત્સવ ઉજવાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ ભાસ્કર | કપડવંજમાં સમસ્ત કડવા પાટીદાર સમાજ તથા ઉમીયા માતાજી મંદિર કમીટી દ્વારા નાની રત્નાકર માતા રોડ પર આવેલા ઉમીયા માાજીના મંદિરનો સાતમો પાટોત્સવ મહાયજ્ઞ યોજાયો હતો. જે પ્રસંગે માતાજીની ભવ્ય શોભાયાત્રા વિશ્વાસ સોસાયટીથી પ્રસ્થાન કરી મોટા પટેલવાડા, નાના પટેલવાડા થઇ ટાઉનહોલ અને ત્યાંથી ઉમીયા માતાજીના મંદિરે સંપન્ન થઇ હતી. રાત્રે મંદિરે માતાજીના ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો