તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પશુ ભરેલી ટ્રકો વગે કરનાર ફરાર બે ગૌરક્ષકો ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરજણ ટોલનાકા પાસે રાત્રે પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના નેહા પટેલે બાતમી આધારી પશુ ભરેલી બે ટ્રકોમાં 67 પાડાઓ કતલ ખાને જતા ઝડપી પાડેલ હતાં. જેમાં કરજણ ટોલનાકા પર કરજણના કહેવાતા ગૌરક્ષકો કતલ ખાને જતા પશુ ભરેલી ટ્રકોના ડ્રાઇવર સાથે તેમજ કતલ ખાને પશુઓ મોકલનાર ઈસમ સાથે પશુભરેલી ટ્રકો સંતાડવા વગે કરવા માટે મદદગારી કરેલ અને એની ઓડિયો ક્લીપ પણ ફરતી થયેલ હતી. જેમાં નેહા પટેલે કરજણ પોલીસ સ્ટેશનમાં કરજણના કહેવાતા બે ગૌરક્ષકો અક્ષર પટેલ રહે ધાવટ અને સંદીપ ભટ્ટ રહે. અટાલીનાઓ સામે પણ ગુનો નોંધાવેલ હતો. જેમાં ફરાર બંને આરોપીઓ કરજણ નેશનલ હાઈવે પર ધાવટ ચોકડી પરથી બાતમીના આધારે ઝડપી પાડેલ છે અને તેઓ સામે કાયદેસરની કર્યવાહી હાથ ધરેલ છે.

કરજણ ટોલનાકે તારીખ 3 એપ્રિલના રોજ વડોદરાના પ્રાણી ક્રૂરતા ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...