તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે બાળકોએ પરોલીથી હાલોલ તરફના રોડ પરના ખાડા પુર્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધોધંબા ના પરોલી ગામે પરોલી થી હાલોલ જતા ખુબ જ મોટા પ્રમાણ માં ખાડા પડી ગયેલ છે તથા ત્યા આવેલ કેનાલ મા પણ મોટા પ્રમાણ માં ગાબડા પડી ગયેલ છે જે વારંવાર ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવા છતાય ઉકેલ ન આવતા પરોલી ના જ બે સગાભાઇ ઓ હીતેન્દ્ર કુમાર રમણલાલ બારીયા ઉ.વ.17 તથા યોગેશકુમાર રમણભાઇ બારીયા ઉ.વ.15 બન્નેભાઇ ઓ દ્વારા રોડ ઉપર પડેલા ખાડા ઓ તથા બાજુમાં આવેલ કેનાલ મા પડેલા ગાબડાઓ કોઈ પણ જાતની કોઈ આશા વગર ખરી મહેનતથી જાતે સમારકામ કરી ગામલોકોની વાહ વાહ મેળવી છે.

જેથી શુભમંગલમ ફાઉન્ડેશનના સ્વ્યંસેવકો દ્વારા બીજા બાળકોને પ્રેરણા મળે તે આશયથી આ બે બાળકોને સન્માન પત્ર આપી હાર પહેરાવી સમ્માન કરાયું હતું.

પરોલીના જ 2 ભાઇઓ દ્વારા ખાડાઓ પુરવાનું કામ શરૂ કરતા તેઓનું સન્માન કરાયું. -મિતુલ શાહ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો