તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડા જિલ્લાના નાસતા ફરતા બે આરોપી પકડાયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | ખેડા જિલ્લા સ્થાનિક ગુના શોધક શાખાની ટીમ દ્વારા ચકલાસી પોલીસ મથકના અકસ્માતના ગુનાના નાસતા ફરતા આરોપી મુકેશ ભયજીભાઇ તળપદા (રહે.મીલ રોડ, વણઝારા ગ્રાઉન્ડ) ને મીલ રોડથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત એલસીબીની ટીમે ડાકોર બસ સ્ટેન્ડ પાસેથી બાઇક સાથે શકમંદ હાલતમાં એક શખ્સને ઝડપી તેની પૂછપરછ કરતા તે પોતે જમીલ નાશીરઅહેમદ દોલતખાન શેખ તરીકેની ઓળખ આપી હતી. જમીલે બાઇક વડોદરાના સાવલીથી ચોરી કર્યાની કબુલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...