તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરાકાંડની 17 વરસીએ શ્રદ્ધાંજલિ ક્રાર્યકમ યોજાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરા | ગોધરા ખાતે વર્ષ 2002માં 27 ફેબ્રુઆરીના રોજ સાબરમતી એક્સપ્રેસમાં આયોધ્યાથી કારસેવા કરી પરત ફરી રહેલા કારસેવકો પર એક નિંદનીય ધટના બની હતી જેમા 59 કારસેવકોને જીવતા સળગાવી દેવાયા હતા. દર વર્ષની જેમ અ વર્ષ પણ ગોધરા રેલકાંડની 17મી વરસી નિમિત્તે ચાચર ચોક ખાતે V.H.P.ના આગેવાનો સહિત કાર્યકરો એકત્ર થઇ સ્કુટર રેલી કાઢશે.. જે રેલ્વેના S/6 કોચ ખાતે પહોચી 59 હુતાત્મા કારસેવકોને બે મીનીટના મૌન સાથે શ્રદ્ધાંજલી અર્પણ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો