તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંકણી રોડ પર નમેલી વૃક્ષોની ડાળીઓથી વાહનચાલકો ત્રસ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા-બોડેલી વાયા માંકણી રોડ ઉપર કેટલીય જગ્યાએ વૃક્ષોની ડાળીઓ નમેલી છે. કેટલીક જગ્યાએ વૃક્ષોના થડ પણ રોડ ઉપર નમેલા છે. સંખેડા-બોડેલી વાયા માંકણી રોડ વાહનવ્યવહારથી સતત ધમધમતો માર્ગ છે. નમેલી વૃક્ષોની ડાળીઓ દૂર કરવા બાબતે તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી નહીં કરતા વાહનચાલકોમાં વ્યાપક રોષની લાગણી ફેલાઇ છે. આ રોડ પર નમેલા વૃક્ષોને કારણે વાહનચાલકો પરેશાન બન્યા છે. રોડ ખાતા દ્વારા નમેલા વૃક્ષોની ડાળીઓ દૂર કરવા કાર્યવાહી કરવા વાહનચાલકોની માંગ ઉઠી છે. તસવીર સંજય ભાટિયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો