તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરામાં ટ્રાફિક પોલીસે 121 વાહનો ટોઇંગ કર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા શહેરમાં વહીવટી તંત્ર ટ્રાફીકના અડચણરૂપ દબાણ તોડવાની કાર્યવાહી કરી રહ્યા છે. ત્યારે ટ્રાફીકને અડચણરૂપ થયા તેવી રીતે રસ્તા પર વાહનો મુકી દેતાં અવાર નવાર ટ્રાફીકજામના દશ્યો સર્જાય છે. ગોધરા ટ્રાફીક પોલિસે ટોઇંગ કરેલા વાહનો પાસેથી નવા દર મુજબ દંડ વસુલી રહ્યા છે. છેલ્લા 6 દિવસમાં ગોધરામાં સોનીવાડ, જહુરપુરા, બસ સ્ટેન્ડતથા બસ મથકની અંદર , ચર્ચ પાસે સહિત વિસ્તારમાં ટ્રાફીકને નડે તે રીતે વાહનો મુકી દેતા ટ્રાફીક પોલીસે ક્રેન દ્વારા કુલ 121 વાહનો ટોઇંગ કર્યા હતા. ટ્રાફીકને અડચણ બને તે રીતે વાહન મુકેલા 121 વાહનોને ટોઇંગ કરીને ટ્રાફીક પોલીસે 29750 રૂનો દંડ ની વસુલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો