તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરમગામ ખાતે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ વર્કશોપ યોજવામાં આવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ ભાસ્કર | રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ તથા અર્બન હેલ્થ સેન્ટર વિરમગામના સંયુક્ત ઉપક્રમે વિરમગામ ખાતે અર્બન વિસ્તારના આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો તથા આંગણવાડી કાર્યકર બહેનો માટે ઓરીએન્ટેશન તાલીમ વર્કશોપ રાખવામાં આવ્યો હતો. લોકોએ તમાકુ વ્યસન મુક્તિ પ્રતિજ્ઞા લીધી હતી અને અર્બન હેલ્થ ઓફિસર ડો.જીગર દૈવિકે માર્ગદર્શન આપ્યંુ હતુ.

અન્ય સમાચારો પણ છે...