તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડભોઇ પંથકમાં સર્જાયેલા સાયકલ પર મુકીને થુવાવી ગામે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડભોઇ પંથકમાં સર્જાયેલા

સાયકલ પર મુકીને થુવાવી ગામે મોહનભાઇ રાજુભાઇ વસાવાને આપવા જતો હતો. તે દરમિયાન મોટર સાયકલ પરથી કાબૂ ગુમાવતા અંબાવ પાસેના વળાંકમાં મોટર સાયકલ સાથે સ્લીપ ખાઇ જતાં ગંભીર ઇજાઓ થતાં તેનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જેથી અકસ્માત અંગેની મરનારના ભાઇએ ફરીયાદ આપતા પોલીસે લાશનું રેફરલ હોસ્પિટલમાં પીએમ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બીજા બનાવમાં વડોદરાના વાડી વિસ્તારમાં રહેતા ઇમરાનભાઇ મોમીન પોતાની પત્ની સાથે સંખેડા તાલુકાના છુછાપુરા ખાતે આવેલ ખ્વાજા જલ્દ નવાજની દરગાહ ખાતે દર્શન અર્થે ગયા હતા. સાંજે પરત વડોદરા જતી વેળા તેમની એક્ટિવા ગોપાલપુરા ગામ પાસે આવેલા તોતિંગ બમ્પને જમ્પ કરી જતાં દંપતી માર્ગ પર પટકાતાં લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. રાહદારીઓ અને ગામલોકોએ 108 એમ્બ્યુલંસની મદદથી બન્નેને સારવાર અર્થે ડભોઇ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આમ ડભોઇ પંથકમાં બે જુદાજુદા અકસ્માતના બનાવમાં એકનું મોત નિપજ્યું હતું.

વાને અડફેટે લેતાં મોટરસાઇકલ

પોલીસ ઘટના સ્થળે દોડી આવી મારૂતિ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જ્યારે ઋષિ કંપની કર્મચારીઓને દિક્ષિતનું પ્રાણ ખંખેરું ઉડી ગયું જાણી તેની સાથે કામ કરતા કર્મચારીઓ ઊંડા શોકમાં ડૂબી ગયા હતા. મૃતદેહને વડુ ચેકપોસ્ટમાં પોસ્ટ મોર્ટમ કરાવી તેના પરિવારને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...