તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા ડેપોમાં કામગીરીમાં બેદરકારી દાખવતા ત્રણ કર્મીને સસ્પેન્ડ કરાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગોધરા એસટી વિભાગની એસટીઓની યાત્રીક ખામીઓને લઇને અવાર નવાર અકસ્માતો સર્જાય છે. જેને કાબુમાં લેવા તમામ ડેપોમાં એસટી અધીકારીઓ દ્વારા અવાન નવાર ચેકીંગ કરતાં હોય છે. ડેપોમાં આવતી બસોનુ઼ મેન્ટેન્સ, ઇલેકટ્રીકલ તથા બોડી કામ ચેક કરીને એસટી કર્મી લાઇન પર મોકલતાં હોય છે. આવુ઼ ચેકીંગ ગોધરા એસટી ડેપોના અધીકારીઓ દ્વારા હાથ ધર્યુ હતું. ગોધરા ડેપોમાં લાઇન પર જતી બસોનું ઇલેકટ્રીક

...અનુ. પાન. નં. 2

અન્ય ડેપોમાં હાજર કરીને હેડ કવાર્ટર નહિ છોડવાનો હુકમ કર્યા

કર્મીઓ તેમની ફરજની કામગીરી યોગ્ય ન કરતાં કાર્યવાહી કરી: નિયામક

બસમાં ઇલેક્ટ્રિક સહિતની કામગીરીમાં ખામી મળી આવી હતી

એસટી બસની કામગીરી યોગ્ય થતી હોય છે કે નહિ તેનું રુટીન ચેકીંગ થતું હોય છે. ગોધરા ડેપોમાં બસમાં ચકાસણી કરતા઼ તેઓએ કરેલી ઇલેકટ્રીક સહિતની કામગીરીમાં ખામી મળી આવી હતી. જેથી તેઓને સસ્પેન્ડ કર્યા હતા.>બી.આર.ડીડોંર,એસ.ટી વિભાગીય નિયામક
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો