તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકોટદર એમપી વસાહત પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ મહિલા ઝડપાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ડભોઇ તાલુકાની અકોટાદર એમપી વસાહતના જવાના માર્ગ પર 3 મહિલાઓ પોતાની સાથેના થેલામાં દારૂનો જથ્થો લઈને ઉભી હોવાની બાતમી આધારે પોલીસે મહિલા પંચને સાથે રાખી છાપો મારતા ત્રણેય પાસેથી કુલ વિદેશી દારૂ તથા બિઅર મને મળી 302 નંગ બોટલ કિંમત રૂપિયા 61,149ની મળી આવતા ત્રણેયને જેલ ભેગી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડભોઇ પોલીસ મથકના પીઆઈ જે. એમ. વાઘેલાને મળેલી બાતમી મુજબ ડભોઇ તાલુકાની અકોટાદર એમપી વસાહતમાં જવાના માર્ગ પર ત્રણ અજાણી મહિલાઓ પોતાની સાથે બે થેલા રાખી દારૂ લઇ ઉભી હોવાનું જણાઈ આવે છે. જેથી પી.આઈએ સ્ટાફના પોલીસ જવાનોને મહિલા પંચોને સાથે રાખી છાપો મારવાનું જણાવતા પોલીસે સત્વરે બાતમી વાળી ...અનુસંધાન પાના નં.2

_photocaption_વિદેશી દારૂ સાથે ઝડપાયેલી ત્રણ મહિલા.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો