તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગંભીરામાં રૂ.1.10 લાખની ચોરી કરનારા 3 જણાં ઝબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંકલાવ તાલુકાના ગંભીરા ચોકડીએ આવેલા વૈદેહી ફોટા સેન્ટર નામની દુકાનમાં ચોરી કરનારા ત્રણ શખ્સોને આંકલાવ પોલીસે બાતમીના આધારે ગંભીરા ચોકડી પાસેથી ઝડપી પાડ્યા હતા. આમ, આંકલાવ પોલીસને ફરિયાદ નોંધાયાની ગણતરીના કલાકોમાં સફળતા પ્રાપ્ત થઈ છે.

આંકલાવની ગંભીરા ચોકડીએ આવેલ વૈદેહી ફોટા સેન્ટરમાંથી ગત 27મી માર્ચે અલગ-અલગ કંપનીના રૂા. 1.10 લાખની કિંમતના કેમરાની ચોરી થઈ હતી. આ અંગે ફોટો સેન્ટરના માલિક દર્પણભાઈ પટેલે સોમવારે આંકલાવ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

..અનુસંધાન પેજ 3 પર

અન્ય સમાચારો પણ છે...