તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાવળા નગરપાલિકા દ્વારા ત્રણ મહિના પહેલા સ્વામિનારાયણ ગેઇટથી ચાર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

બાવળા નગરપાલિકા દ્વારા ત્રણ મહિના પહેલા સ્વામિનારાયણ ગેઇટથી ચાર રસ્તા સુધીનો ગૌરવ પથ રોડને આર.સી.સી.રોડ બનાવવામાં આવ્યો હતો. આ રોડ બનાવ્યા ને એક જ મહીનો થયો અને તૂટવા લાગ્યો હતો અને લોખંડનાં સળીયા પણ દેખાવા લાગ્યા હતાં. જેથી રોડને નવેસરથી બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. પરતું અડધો રોડ જ બનાવવામાં આવતાં આ રોડનું કામ પુરેપુરું કરવામાં આવે અને આગામી પાંચમી માર્ચ સુધીમાં કામ શરૂ નહીં થાય તો ઉપવાસ આંદોલન કરવા માટે મામલતદારને અરજી આપીને મંજુરી આપવા માટે રજૂઆત કરવામાં આવી છે.

વિકાસનાં કામો હેઠળ બાવળામાં આવેલા ગૌરવપથ રોડનો જીણોઘ્ઘાર કરવા માટે નગરપાલીકા દ્વારા ત્રણ મહીના પહેલા સ્વામીનારાયણ ગેઇટથી સરકારી દવાખાના સુધીના ચાર રસ્તા સુધીનાં રોડને આર.સી.સી.રોડ બનાવવા માટે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું હતું.

અનુસંધાન પાના નં. 3 પર...

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો