તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેસરી નદીના પટમાંથી ત્રણ જુગારી ઝડપાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરા. ગોધરાની ઇદગાહ મહોલ્લાના પાસે આવેલી મેસરી નદીના ધસમાં જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમી આઘારે બી ડીવીઝન પોલીસે છાપો માર્યો હતો. પોલીસે હારજીત નો જુગાર રમતાં સલમાન જાબીર શેખ,નિઝામ ઇલ્યાસ ટીલડી તથા અકરમ મુસ્તાક પઠાણને પકડી પાડયા હતા. પોલીસે મોબાઇલ, અંગ ઝડતી તથા રોકડા રૂપિયા મળીને કુલ 5460 રૂનો જુગારનો મુદ્દામાલ કબજે કરીને 3 જુગારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો