તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાંબુઘોડામાં બીટગાર્ડ પર ત્રણનો હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાંબુધોડાના બીટગાર્ડ વિજયકુમાર ડામોર દાડીયા દેવવાળા જંગલમાં રાઉન્ડ ઉપર હતા. તે દરમીયાન સુરેશભાઇ નાયક તથા દિનેશભાઇ નાયકે કાકડના ઝાડમાંથી પોપટના બચ્યાં કાઢતાં હતા. તેને બીટગાર્ડે રોકયા હતા. બંને જણાએ તેઓના પિતા વિઠઠલભાઇ નાયકને બોલાવીને ત્રણેય જણાએ બીટગાર્ડ પર હુમલો કપડાં ફાડી નાખ્યા હતા. બીટગાર્ડ વિજયકુમારે જાંબુધોડા પોલીસ સ્ટેશનમાં ત્રણ વિરુદ્ધ સરકારી ફરજમાં રૂકાવજ્ટ કરીને હુમલો કર્યો . તેમજ પ્રતીબંધિત વિસ્તારમાં પ્રવેશ કરીને વન્યપક્ષી રહેણાંકને નુકસાન કર્યાની ફરીયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...