તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી વિનયન કોલેજ ખાતે થીંક ક્રિએટિવ દિવસની ઉજવણી કરાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર માંડલ | ગુરુવારના રોજ સરકારી વિનયન કોલેજ માંડલ ખાતે થીંક ક્રિએટિવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે કોલેજના વિદ્યાર્થીઓએ જાતે બનાવેલી વસ્તુઓ જેવી કે તોરણ, ફોટો ફ્રેમ, પૂંઠાનું બળદ ગાડું, કપડાનાં ચંપલ, દિવાસળીની કપ-રકાબી, દોરી વર્કની વિવિધ બનાવટો વગેરે વસ્તુઓ બનાવી હતી. કલાત્મક અને ગુણવત્તાની દૃષ્ટિએ વિદ્યાર્થીઓની આ કૌશલ્તાને જોઇ સૌ આનંદભોર બન્યા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને તેની ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો