તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપડવંજ અને કઠલાલના ગ્રામ્યમાં નવા રસ્તા બનશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ કપડવંજ અને કઠલાલ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં માર્ગ અને મકાન વિભાગના પંચાયત હસ્તકના 110 લાખના ખર્ચે સુવિધાપથ યોજના હેઠળ ચાર સીસી રસ્તાઓ મંજુર કરવામાં આવ્યાં છે. કપડવંજ ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, સુવિધાપથમાં મંજુર થયેલા ચાર રસ્તાઓમાં કપડવંજ તાલુકામાં 20 લાખના ખર્ચે રોજાવાડા એપ્રોચ રોડ, 20 લાખના ખર્ચે જોરાપુરા એપ્રોચ રોડ, 20 લાખના ખર્ચે વાવના મુવાડા એપ્રોચ રોડ અને કઠલાલ તાલુકામાં રૂપિયા 50 લાખના ખર્ચે છીપીયાલ એપ્રોચ રોડ મંજુર કરવામાં આવ્યો છે. સીસી રસ્તાઓ મંજુર થતા ગ્રામીણ જનતાને સુવિધામાં વધારો થશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો