તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડભોઇ સાઠોદ રોડ ઉપર મારૂતિ કારમાં એકા એક આગ લાગી : બેનો આબાદ બચાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇ શિનોર ચોકડી પાસે આવેલી શિવપાર્ક સોસાયટીમાં કલ્પેશભાઇ કે. કિલવા અને યશ ચીમનભાઇ મોટેરીયા બન્ને પોતાની મારૂતી કાર લઇ વહેલી સવારે ધંધાઅર્થે રાજપીપળા ગયા હતા. રાજપીપળાનંુ કામ પુર્ણ કરી ડભોઇ પરત ફરી રહ્યા હતા. ત્યારે ડભોઇ તાલુકાના સાઠોદ ગામ નજીક તેમની મારુતી કારમાં એકા એક આગ ભભુકી ઉઠી હતી. બન્ને ભાઇઓ કારમાંથી ઉતરી જતાં આબાદ બચાવ થયો હતો. જ્યારે આગે વિકરાટ સ્વરૂપ ધારણ કરી લેતાં ડભોઇ ફાયર ફાયટરની ટીમ દ્વારા 2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં કાર બળીને ભસ્મીભુત થઇ ગઇ હતી. રોડ ઉપર બે કિમી લાંબો ટ્રાફીક જામ સર્જાયો હતો.તસવીર શૈલેષ માછી

અન્ય સમાચારો પણ છે...