તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદમાં ઠેરઠેર ખુલ્લી ગટરો, ભોગ લેવાય તેની રાહ જોતું તંત્ર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભવનાથ સોસા.રોડ

ગાયત્રી સોસાયટી

કોલાટ રોડ

ગઢિયા ચાર રસ્તા

અમદાવાદના ભાગોળે આવેલા સાણંદ શહેરમાં ઠેરઠેર ખુલ્લી ગટરોના કારણે ગંદી દુર્ગંધથી તેમજ આસપાસ કચરોનો ભરાવો થઈ જવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાણંદમાં આવેલ ઋષિકેશ સોસાયટી, ભાવનાથ સોસાયટી તરફના જવાના રોડ પર, બાવળા રોડ પર આવેલ વિકાસ સ્કુલ સામે, શ્રીનાથજી સોસાયટી બહાર, કોલટ રોડ ઉપર આવેલ શિવમ ફ્લેટ નજીક, ગાયત્રી સોસાયટી બહાર રોડ ઉપર તેમજ ગઢિયા ચાર રસ્તા નજીક છેલ્લા ઘણા સમયથી ગટરના ઢાંકણા ખુલ્લા હોવાથી દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. બીજી બાજુ ખુલ્લી ગટરો ઉપર અમુક જગ્યાએ ઢાંકણા ન હોવાના કારણે અક્સ્માતનો ભય સ્થાનિકો સતાવી રહ્યો છે. ખુલ્લી ગટરોના લીધે રોગચાળો થયા તેની ભીતિ પણ છે. તંત્ર દ્વારા તાકીદે ખુલ્લી ગટરોનું કામ કરવા સ્થાનિક લોકોની માંગ છે. તસવીર જિજ્ઞેશ સોમાણી
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો