તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવાનને છાતીમાં દુ:ખાવો થતા મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘોઘંબા | મુળ એમપીના છજેલી નની અસારના માણસોદ વાડીનાથ ખાતે ઇંટોના ભઠ્ઠા પર કામ કરતા હતા. ગત રોજ સાંજે પાંચ વાગ્યાના અરસામાં 35 વર્ષીય યુવાનને પેટમાં અને છાતીમાં દુ:ખાવો થતા તેનું મોત થતા મજુર જુથમા ઘેરા શોકની લાગણી વ્યાપી હતી. છજેલી ગામના હુમલાભાઇ પાંગળાભાઇ રાઠોડ ઉવ.35 પેટે છાતીમાં દુ:ખાવો થતા તેને 108 દ્વારા ઘોઘંબા રેફરલમાં સારવાર માટે લાવ્યા હતા. જયાં સારવાર દરમિયાન તેઓનું મોત થતા તેના ભાઇ સરદારભાઇએ પોલીસે ફરીયાદ આપતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો