તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાઓએ ધુળેટીના દિવસે થયેલા ઝઘડામાં જાતે જ પોતાનાં કપડાં ફાડ્યાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કરજણ પાલેજ રોડ પર ધુળેટીના દિવસે મહિલાઓ સાથે ઝઘડાનો વીડિયો થયો વાયરલ વીડિયોમાં મહિલાઓ જાતે જ કપડાં ફરતા દેખાય આવે છે.

કરજણ તાલુકાના નારેશ્વર પાલેજ રોડ ઉપર એક કાર અને એક્ટીવાપર આવેલા મહિલા અને પુરુષોના ગ્રુપનો ઝઘડાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં મહિલાઓ જાતે જ પોતાના કપડાં ફાડતા વીડિયોમાં દેખાઈ આવે છે. બંને પક્ષે ઝઘડો થયા બાદ મામલો પોલીસ ચોંકી પહોંચતા બંને પક્ષે સામસામે સમાધાન થઇ સમાધાન પત્ર લખી રવાના થયા હતા. ઝઘડો ચાલી રહ્યો હતો ત્યારે ત્યાંથી પસાર થતા ધારાસભ્યના પુત્ર ઝઘડો શાંત પાડયો હતો. બાદમાં વીડિયો વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો.

હોળી-ધૂળેટીના પર્વ આમાં કલેક્ટરના જાહેરનામાના લઈને નર્મદા નદી કાંઠા વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારે વડોદરા અને ભરૂચનો મહિલાઓ અને પુરુષોનું એક કાર અને બે એકટીવા સાથેનું ગ્રુપ આલમપુરા તરફ આવ્યું હતું. ત્યાંથી ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો