તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશાળ વડ અને બાજુમાં આવેલ...

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશાળ વડ અને બાજુમાં આવેલ...

બાજુમાં આવેલા આસોપાલવના વૃક્ષને કાપવામાં આવેલ છે. તેથી ઝાંઝડ ગામના રહેવાસીઓ દ્વારા શિનોર મામલતદારને લેખિત અરજ કરી સર્વે નં.649માંથી બિન પરવાનગીથી લાકડા કપાઇ રહ્યાંની જાણ કરાયેલ છે. આ અગાઉ બીલી, ગોરાસામળી, ખાટી આમલી જેવા અન્ય વૃક્ષો પણ કોઇ વિરપ્પનો કાપી ગયાની જાણ કરાયેલ છે. અને કાયદેસર કાર્યવાહિ કરવાની માંગ કરેલ છે. અંબાલી ગ્રામ પંચાયતના પદાધિકારીઓને મળતા તેઓ આ વૃક્ષો કટીંગથી અજાણ છે. પરંતુ સર્કલ ઓફિસર દ્વારા સદર કપાયેલા લાકડાં લાકડા પંચયાતને હસ્તે કબ્જે કરવા પંચાયતને જણાવેલ છે. વૃક્ષો કપાવનાર દ્વારા કપાયેલા વૃક્ષોનું કોઇપણ લાકડું લઇ જવાયેલ નથી. પરંતુ સ્થાનિકો દ્વારા બળતણ માટે ઝાડી-ઝાંખરા લઇ ગયા હોવાનું દેખાય છે. યાત્રાળુઓને વિસામા માટે બાજુમાંજ પાકુ બેઠક સાથેનું ઓપન હોલ છત સાથે આવેલ છે. જેની આજુબાજુ દાતાઓ દ્વારા બેસવા બાંકડાની વ્યવસ્થા કરાયેલ છે.

છોટાઉદેપુરની 3 પંચાયતોનો...

ખાણ ખનીજ રેતી માટે બ્લોક આપવા અંગે નિર્ણય લેવો નહીં તેમ પંચાયતમાં નક્કી થયું છે.

છોટાઉદેપુર તાલુકાના આવેલ પુનિયાવાટ દુમાલી અને દેવલિયા ત્રણેય ગ્રામ પંચાયતના સરપંચોએ જણાવ્યું હતું કે અમોએ રેતીના બ્લોક નહીં પાડવા અને ખાણ ખનીજ ખાતાને જણાવી દીધું છે. આજે પણ ખાણ ખનીજ દ્વારા રેતીની લિઝો આપેલ છે ત્યાં નિયમોનું પાલન થતું નથી આડેધડ રેતીનું ખનન થાય છે કોઈ ચેક કરવા પણ જતું નથી લિઝો કરતા તો ગેરકાયદેસર જગ્યાએ વધુ રેતી ખનન થાય છે રેતી ખનનના ઝઘડામાં થોડા સમય અગાઉ ભોરદા ગામે એકનું ફાયરિંગ કરીને મોત પણ નિપજાવ્યું હતું. એવા અનેક ઝઘડાઓ થયા છે પરંતુ એ બહાર આવતા નથી.

શિનોરમાં ચાઇનીઝ દોરાનું...

વેચનારા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. શિનોર પોલીસ હાલમાં પણ પતંગ બજારો પર પ્રતિબંધિત ચાઇનીઝ દોરાના વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...