કરજણના પૂરા ગામે નર્મદા નદીમાં ખારપટથી ગામનું પાણી બગડ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા નદીમાં ડેમમાંથી પાણી ન છોડતા નદી સુકાઇ જવાપામી છે, અને દરિયાની ભરતી આવતા દરિયાનું ખારું પાણી આવવાથી પૂરા ગામનું ગ્રામ પંચાયત દ્વારા આપવામા આવતું પાણી પણ હવે પીવાલાયક રહ્યું નથી, અને પાણી મોળું થઈ ગયું છે. જેમાં ગ્રામજનોએ ધારાસભ્યને રજૂઆત કરતા ધારાસભ્ય દ્વારા તાત્કાલીક તાલુકા વિકાસ અધીકારીને સ્થળ પર બોલાવી તત્કાલીક નવો બોર બનાવવાની તજવીજ હાથ ધરી હતી.

નર્મદા નદીમાં પાણી ના છોડતા નદી સુકાતા તેમજ સરદાર સરોવરમાંથી પાણી ન છોડતા કરજણ તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં હવે પાણી પીવાલાયક રહ્યાં નથી. જેમાં જ્યારે દરિયામાં ભરતી આવે ત્યારે દરિયાનું ખારું પાણી કરજણ તાલુકાના પૂરા ગામે આવી જતા હવે પૂરા ગામે ...અનુસંધાન પાના નં.2

નર્મદા નદીમાં પાણી ના છોડતા નદી સુકાઈ રહી છે. તસવીર - જતીન વ્યાસ

અન્ય સમાચારો પણ છે...