મહેમદાવાના પહાડ ગામનો શખસ સગીરાને ભગાડી ગયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | મહેમદાવાદ તાલુકાના પહાડ ગામે રહેતો જગદીશ શંકરભાઇ વસાવા નામનો શખસ શુક્રવારે એક સગીર બાળાને લલચાવીને પોતાની પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. પુત્રી ગુમ થતાં જ પરિવારજનો દ્વારા મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...