તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોપાલપુરા ગામે કારમાં લઈ જવાતા દારૂ સાથે એક ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ડભોઇ તાલુકાના ગોપાલપુરા ખાતે જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુના અટકાવવા આજરોજ બપોરના 12 કલાકે જિલ્લાની એલસીબી પોલીસ નાકાબંધી કરી વાહનો ચેક કરતી હતી. તે સમયે વિદેશી દારૂ ભરી આવતી કાર ઝડપાઈ ગઈ હતી. જેમાંથી 376 નંગ બોટલો કિંમત રૂપિયા એક લાખ ઉપરાંત વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કાર સહિત કુલ અઢી લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી એકને જેલભેગો કરેલ છે. જ્યારે ભાગી છૂટેલા ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

...અનુસંધાન પાના નં.2

દારૂ, કાર સહિત અઢી લાખનો મુદ્દામાલ કબજે કર્યો

_photocaption_વિદેશી દારૂ સાથે શખ્સ. } હેમંત પાઠક*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો