તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજ ચોરી કરનારના કપાળે ચોર લખાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેેલ વીજ બાકી બિલ માફી યોજના ભાગરૂપે આજે ગોધરા ખાતે આવેલ MGVCL કચેરી ખાતે બિલ માફી યોજના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પંચ.ના સાંસદ સભ્ય પ્રભાત સિંહ ચૌહાણએ હાજર વીજ ગ્રાહકોને સંબોધતા જણાવ્યું હતું કે હવે સરકાર કાયદો લાવવા જઈરહી છે જેમાં વીજ ચોરી કરનારા ના કપાળે ચોર લખાશે અને આ ચોર લખાણ જશે પણ નહિ એ રીતે લખવામાં આવશે. એટલુંજ નહિ જાહેરમાં એવો પણ બફાટ માર્યો કે તેઓ જે રીતે વીજળી કર કસર થી વાપરે છે તેના કારણે તેમના ઘરનું વીજ બિલ બે મહિના નું માત્ર 186 રૂપિયા આવે છે . સાસદના નિવેદન લઇને ઉપસ્થીત લોકો અંચબામાં પડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો