તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોળકામાં પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકામંા બેવડી ઋતુનો અનુભવ થવા લાગ્યો છે. ધૂળની ડમરીઓ ઊડયા બાદ ઝડપી પવન ફૂંકાયો હતો. જ્યાં ગામડાંઓમાં તો અનેક જગ્યાએ કમોસમી માવઠું થયું હતું. તાલુકાના ગામડાંઓમાં થતાં ઘઉં, જીરુંના પાકને મોટાપાયે નુકસાન થયાનો અંદાજ છે. તોફાની પવનના લીધે કાચા મકાનોના છાપરાં પણ ઊડી ગયા હતા. જ્યારે ધૂળની ડમરીઓના કારણે ઘરમાં ધૂળ ભરાઇ હતી. દિવસે ગરમી અને ઠંડા પવન ફૂંકાવાના કારણે દવાખાનામાં શરદી, કફ, તાવ, કળતર, સાંધાના દુ:ખાવાના દર્દીઓ આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો