તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામપુરાના સસ્પેન્ડેડ સરપંચને ફરી સત્તા અપાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

એલઇડી લાઈટના ભ્રષ્ટાચારના મુદ્દે જિલ્લા વિકાસ અધિકારીએ તા.25/10/2019 ના આદેશ મુજબ રામપુરા (ભંકોડા) ગ્રામ પંચાયતના સરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ કર્યો હતો. જે બાબતે સરપંચે અધિક વિકાસ કમિશનર સમક્ષ અપીલ અરજી કરી હતી. અપીલ અરજીને ગ્રાહ્ય રાખી તા.13/2/2020ના આદેશ સસ્પેન્ડ કરાયેલા સરપંચને ફરી સત્તા આપવામાં આવી છે. રામપુરા (ભંકોડા) ગ્રામ પંચાયતના સરપંચ કનુજી કુંવરજી ઠાકોરને જિલ્લા વિકાસ અધિકારી અમદાવાદ તા.25/10/2020ના આદેશથી સરપંચ તરીકેના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો હતો. જે હુકમથી નારાજ થઈ સરપંચે અધિક વિકાસ કમિશનર સમક્ષ પંચાયત અધિનિયમ હેઠળ અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો