તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વામિનારાયણ વિદ્યાલય ધંધુકા ખાતે શેરડી ઉત્સવ ઉજવાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ભાસ્કર | સ્વામી જ્ઞાનજીવનદાસ સ્વામિનારાયણ મંદિર કુંડળધામ તરફથી સ્વામિનારાયણ વિદ્યાલય (ગુરુકુળ) ધંધુકામાં શેરડી ઉત્સવનું આયોજન કરાયું હતું. શાળાના 200 વિદ્યાર્થીઓ ઉપરાંત સમગ્ર સ્ટાફને શેરડી વિતરણ કરાયું હતું. શાળા પરિવાર અને વિદ્યાર્થીઓએ ઉત્તરાયણ પર્વ નિમિત્તે શેરડીની મોજ માણી જ્ઞાનજીવનદાસ સ્વામી અને કુંડળધામનો રાજીપો સદાય સ્વામિનારાયણ વિદ્યાલય (ગુરુકુળ) પર રહે તેવી કામના વ્યક્ત કરી. આ પ્રસંગે બાપુ સ્વામીએ શેરડી ખાવાના મહત્વ વિશે પણ શાળા સ્ટાફને સમજાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો