તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડવા પ્રાથમિક શાળામા પતંગોત્સવ સાથે વિદ્યાર્થીઓને ઊંધિયું પીરસવામાં આવ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરબાડા. ગરબાડા તાલુકાના વડવા મુખ્ય પ્રાથમિક શાળામાં બાળકો માટે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને અભ્યાસની સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિમા જોડાય ત્યારે બાળકોનેનો ઉમંગ જોવા જેવો હોય છે. વળવા ગ્રામ પંચાયતના સરપંચ અને પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે બાળકો માટે પતંગ અને બપોરના ભોજનમાં ઊંધિયુ પણ પીરસવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો