તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશાળ રેલી યોજી સ્વામી વિવેકાનંદજીની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળા સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા જન ભાગીદારી ના સહયોગથી ગર્લ્સ સ્કૂલ ચોકડી ખાતે વિવેકાનંદની મૂર્તિ નું અનાવરણ કરવામાં આવ્યું હતું. જેમાં ICCR Dirડો.જીગરભાઈ ઈનામદાર, જોન સંયોજક હરીશભાઇ મચ્છર જિલ્લા સંગઠન પ્રમુખ આર.સી.પટેલ બાવળા નગરપાલિકા પ્રમુખ મીનાબેન પટેલ બાવળા તેમજ તાલુકા સંગઠનના વિવિધ હોદ્દેદારો જિલ્લા વાલી શૈલેષભાઈ દાવડા, યશવંતભાઈ મિસ્ત્રી જિલ્લા સંયોજક હીરેનભાઇ મંકોડિયા જિલ્લા સંયોજક ભુલાભાઈ દેસાઈ મામલતદાર યુવા કેન્દ્રના સંયોજકો તેમજ બાવળાના લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ નિમિત્તે અવસર પાર્ટી પ્લોટ ખાતેથી ગર્લ સ્કૂલ ચોકડી સુધી રેલી કાઢવામાં આવી હતી. ત્યાર પછી વિવેકાનંદજીની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો