તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડલના મકાનમાં આવેલા સાપને ખુલ્લી જગ્યાએ મૂકવામાં આવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડલ ભાસ્કર | માંડલમાં વરસાદનાં લીધે ઝેરી જીવજંતુઓ કયારેક રહેણાંક મકાનમાં આવી જતા હોય છે ત્યારે આજે ગણપતિ મંદીર પસો રહેતા ધનાભાઇ દલવાડીના મકાનમાં કોબ્રા સાપ ઘુસી ગયો હતો. ત્યારે માંડલ કસ્બામાં રહેતા જબ્બારભાઇને જાણ કરવામાં આવતા જબ્બારભાઇ આવીને મકાનમાં ઘુસી ગયેલા કોબ્રા સાપને પકડીને ખુલ્લી જગ્યાએ છોડી મુકવામાં આવ્યો હોત. ત્યારે જબ્બારભાઇ ગમે ત્યારે સાપ નીકળે તો કોઇ પણ સમયે જાણ કરવામાં આવતા નિસ્વાર્થ પણે આવી સાપને ખુલ્લી જગ્યામાં છોડી મુકી આવે છે.

અન્ય સમાચારો પણ છે...