તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંખેડા-બોડેલી તાલુકામાં નાયબ મામલતદારોની ઘટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા-બોડેલી તાલુકામાં મામલતદાર કચેરીઓમાં નાયબ મામલતદારોની ઘટથી અરજદારોને પરેશાની થઇ રહી છે. મોટાભાગની ચાવીરૂપ જગ્યાઓ ખાલી.એક-એક નાયબ મામલતદારોને એક કરતા વધારે ચાર્જ અપાતા કર્મચારીઓની હાલત પણ કફોડી બને છે.

સંખેડા મામલતદાર કચેરીના સૂત્રોના જણાવ્યાનુસાર સંખેડા ખાતે મામલતદાર કચેરીમાં સર્કલ ઓફીસર,નાયબ મામલતદાર વહીવટ,પૂરવઠા અને મધ્યાહન ભોજન યોજનામાં નાયબ મામલતદારની જગ્યા ખાલી છે. આ જગ્યાઓ ચાર્જ ઉપર ચાલે છે.

જિલ્લાના સૌથી મોટા અને જિલ્લાની ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...