તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરાથી બામરોલી તરફનો રસ્તો બિસ્માર હાલતમાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

શહેરાથી બામરોલી ગામ તરફ જતો રસ્તો બિસ્માર બનતા વાહન ચાલકો ને હાલાકી વેઠવી પડી રહી છે.આ ડામર રસ્તો 20 થી વધુ ગામો ને જોડતો હોવાથી સબંધિત તંત્ર મરામત કે નવીન બને તે માટે વિચારે તે અત્યંત જરૂરી છે.હાલ તો આ રસ્તો વાહન ચાલકો માટે કમ્મરતોડ પુરવાર થઈ રહયો છે.

શહેરા થી બામરોલી ગામ તરફ જતો ડામર રસ્તો 20 ગામો ને જોડતો છે. આ રસ્તો અતિ બિસ્માર હોવાથી અહી થી પસાર થતા વાહન ચાલકો હાલાકી નો સામનો કરવો પડી રહયો છે દિવસ અને રાત્રિ દરમિયાન નાના મોટા વાહનો ની અવર જવર રહેતી હોવા છતા આ રસ્તા ની મરામત કે નવીન બનાવવા માટે તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે.

આ રસ્તા પર પડેલ મસ મોટા ખાડા ઓ ના કારણે અહી થી પસાર થતા વાહનો ને પણ નુકશાન થતુ હોય છે.આ ડામર રસ્તો નવીન બને તેમ રોજીંદા અહીથી પસાર થતા વાહન ચાલકો ઈચ્છી રહયા છે. હાલ તો 20 થી વધુ ગામો ને જોડતો ડામર રસ્તો વાહન ચાલકો માટે કમ્મર તોડ પુરવાર થઈ રહયો છે . સબંધિત તંત્ર દ્વારા આ રસ્તો નવીન બને તે માટે વિચારે તે પણ અત્યંત જરૂરી લાગી રહયુ છે.

_photocaption_શહેરા થી બામરોલીનો રસ્તો બિસ્માર હાલતમાં નજરે પડે છે }શ્યામલ પટેલ*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો