ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 9મેના રોજ જાહેર કરવામાં આવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 9મેના રોજ જાહેર કરવામાં આવ્યું જેમાં બોર્ડનું પરિણામ 71.90 %, વિરમગામ કેન્દ્રનું પરિણામ 62.74 % જ્યારે કે.બી.શાહ સ્કૂલ નું પરિણામ 60 % આવેલ જેમાં કે.બી.શાહ સ્કૂલ ખાતે પ્રથમ પ્રજાપતિ શૈલેષ કિશનભાઇ 96.24પર્સન્ટાઇલ(83.24%), બીજા ક્રમાંકે પટેલ ઓમ મનીષકુમાર 94.02પર્સન્ટાઇલ(80.61%), ત્રીજા ક્રમાંકે વાટીયા મકસુદામહેબુબભાઇ 88.98પર્સન્ટાઇલ (77.53%) પ્રાપ્ત કરતા શાળાના પ્રિન્સિપાલ અલ્પેશભાઈ દવે સહિત સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન આપવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...