તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદની આશાકિરણ શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદશનનો કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ | સાણંદના મુની આશ્રમ પાસે આવેલ આશાકિરણ પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાનના પ્રદશનનો કાર્યક્રમ મંગલવારના રોજ યોજાયો હતો. જેમાં અંગ્રેજી માધ્યમ-ગુજરાતી માધ્યમ અને કે.જી સેક્શનના તમામ વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહથી ભાગ લીધો હતો. બાળકોને પ્રોત્સાહિત કરવા માટે તેમના વાલીઓને પણ કાર્યક્રમ જોવા માટે બોલાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો