તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પિડીતાના પરિવારની બોડેલી બારના પ્રમુખે મુલાકાત લીધી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરવલ્લી જિલ્લાના એક ગામ ની દલિત યુવતીને અપહરણ દુષ્કર્મ અને હત્યા કરવાના બનાવમાં બોડેલી બાર એસોસિયેશનના પ્રમુખ લલીત રોહિત સહિત નાં હોદ્દેદારોએ પીડાતાની પરિવારની મુલાકાત લઈને આરોપીઓને ફાંસી આપવાની માંગ કરી હતી. તેઓ સાથે ઉપપ્રમુખ પ્રકાશ રોહિત અને એડવોકેટ મોહસીન મનસુરી પણ જોડાયા હતા.

અરવલ્લી જિલ્લાની ૧૯ વર્ષની યુવતીનું ૧ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ સાયરા ગામની સીમમાંથી યુવતીનું અપહરણ કરાયું હતું. બાદમાં તેની સાથે સામુહિક દુષ્કર્મ કરીને તેની હત્યા કરીને મૃતદેહ ઝાડ પર લટકાવી દેવામાં આવ્યો હતો. આ બનાવને પગલે ભારે ચકચાર મચી છે. ત્યારે પીડિત પરિવાર ને ન્યાય મળે તે માટે લોક લાગણી ઉઠી છે.ત્યારે બોડેલી બાર એસોસિયેશનના પ્રમુખ સહિત અન્ય હોદેદારો એ પણ મુલાકાત લઈને ઘટના ની સખ્ત શબ્દો માં નિંદા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો