તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવીધરી ગામે પ્રાથમિક આરોગ્ય કેેન્દ્રનું સબસેન્ટર શરૂ થતાં લોકોમાં ખુશી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા | નવીધરીગામે આયુષ્માન ભારત અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સબસેન્ટર શરૂ કરાતા ગ્રામજનોમાં ખુશી વ્યાપી છે. આશરે 10 હજારની વસ્તી ધરાવતા જુનીધરીગામ અને 2 હજારની વસ્તીના નવીધરીગામમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા ન હોવાથી ગામલોકોને ભારે મુશ્કેલી પડતી હતી. ગામમાં કોઈ બિમાર પડે અથવા પ્રસુતિ દરમ્યાન મહિલાને સારવાર માટે 15કિ.મી દુર ટીબારોડ જવું પડતું હતું. જેથી નવીધરી ગામે સબસેન્ટર શરૂ કરાતા જુનીધરી અને આજુબાજુના ગામના ગામલોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો