તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભત્રીજાએ કાકાને ધમકી આપતાં ફરિયાદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીમખેડા. જાદાખેરીયા ગામના નરીયાભાઈ તથા પત્ની ખેતરના કૂવામાંથી પાણી મુકતા હતા.તે સમયે ભત્રીજાએ આવી કૂવામાંથી કેમ પાણી લેવા દેતા નથી તેમ કહી તકરાર કરી હતી. ત્યારે નરીયાએ કુવો આપણા બધાનો છે. હું કોઈને ના પાડતો નથી. તેવું જણાવતા ભત્રીજો હાથમાં પથ્થર લઈ નરીયાને ડાબા ખભામાં પ્રહાર કરી જમીન પર પટકી જાનથી મારવાની ધમકી આપતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો