તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુણ નદીમાંથી ખનીજ ચોરી પર લગામ લગાવવા તંત્રે કાર્યવાહી હાથ ધરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરાના મીઠાલીગામ પાસેથી પસાર થતી કુણ નદીમાંથી વગર પાસ પરમીટ વગર રેતીની ચોરી ખનીજ ચોર કરતાં હોવાની ફરિયાદ તંત્રને મળી હતી. શહેરા મામલતદાર અને ખાણખનીજ વિભાગની ટીમે કુણ નદીમાં તપાસ હાથ ધરી હતી. તપાસ ટીમ પહોચતાં ખનીજ ચોરને અગાઉથી જાણ થઇ ગઇ હોય તેમ નદી પર મળી અાવ્યા ન હતા. ખનીજ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતી બોટ મળી અાવતા તેને કબજે કરી હતી. મામલતદારે અાશરે 4 લાખની બોટ કબજે કરીને કયાં ખનીજ ચોરોઅે નદીમાંથી ખનીજ ચોરી કરવા બોટ મુકી હતી. તે દીશામાં તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...