તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વસઇ ગામે આવેલી ગૈબન શહીદપીરની દરગાહ પ્રાંગણમાં કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ડભોઇ. ડભોઇ તાલુકાના વસઇ ગામે રહેતા બ્રાહ્મણ યુવાને ગામના યુવાનોને સાથે રાખી હિન્દુ મુસ્લિમ સમાજના લોકોની અસ્થા અને શ્રદ્ધાના પ્રતિક સમાન ગણાતિ ગામ તળાવ કિનારે આવેલ 150 વર્ષ જુની ગૈબનશહીદ પીરની દરગાહે આજરોજ ગુલાબના ફુલોની ચાદર ચઢાવી,અગરબત્તી,શ્રીફળ વધેરી ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ખુશીથી આખા ગામના લોકોનું દરગાહ પ્રાંગણમાં મહાપ્રસાદી (નિયાજ)નું આયોજન પણ કરાયું હતુ. હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચેના કૌમવાદ ના વાડાઓને તિલાંજલી આપી ગામ લોકોની આસ્થા અને શ્રદ્ધાના પ્રતિક સમાન ગામના તળાવ કિનારે આવેલ પૌરાણિક ગૈબનશહીદ પીરની દરગાહ એ આજરોજ વસઈ ગામે રહેતા બ્રાહ્મણ યુવાન નામે દીપેણકુમાર અરવિંદભાઇ ભટ્ટ (દત્તુભાઇ રસોઇયા) એ વસઈ ગામના તમામ લોકો માટે મહાપ્રસાદીનુ આયોજન કર્યુ હતું.}સઇદ મન્સૂરી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો