તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપડવંજમાં સમસ્ત મોટા પટેલવાડા પંચ પરિવાર દ્વારા અખંડ ધૂન રાખવામાં આવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ ભાસ્કર | કપડવંજમાં સમસ્ત મોટા પટેલવાડા પંચ પરિવાર દ્વારા મોટા પટેલવાડામાં આવેલા રત્નાગીરી માતાજીના ચોકમાં 12 કલાકની અખંડ મહાધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટા પટેલવાડાના હસુબહેન વસંતભાઈ પટેલ અને ભાવનાબહેન અરવિંદભાઈ પટેલ સહિતની બહેનોએ આનંદ ગરબા અખંડ મહાધૂનમાં ભાગ લીધો
હતો. આ મહાધૂનનો પ્રારંભ સારે 7 કલાકે થયો હતો. જ્યારે પૂર્ણાહૂતિ સાંજે 7 કલાક કરાઇ હતી. અંતમાં મહાપ્રસાદીનું આયોજન કરાયું હતુ઼.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો