તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની ચૂંટણી યોજાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહિસાગર જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની ચૂંટણી લુણાવાડામાં બ્રાન્ચ 1 શાળામાં રાખવામાં આવી હતી.

મહિસાગર જિલ્લામાંથી કુલ 72 મતદારોએ મતદાન કર્યું હતું. ભારે રસાકસીભરી ચૂંટણીમાં શિક્ષકોમાં ઉત્તેજનાભરી બની હતી. ચૂંટણીનું પરિણામ જાહેર થતાં શશીકાન્ત એચ. પટેલને 38 મળતાં અને મહામંત્રીપદે બાલાસિનોરના નિમેશભાઈ ભીખાભાઈ સેવકને 39 મત મળતાં વિજય જાહેર કરવામાં આવ્યાં હતાં. જિલ્લાના પ્રાથમિક શિક્ષકોમાં રસાકસીભરી ચૂંટણીમાં રાજ્ય પ્રતિનિધિ તરીકે મનસુખભાઈ પટેલિયા (કડાણા) અને ખજાનચી તરીકે નારણભાઈ વણકર (ખાનપુર) બિનહરીફ જાહેર થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહામંત્રી તરીકે બાલાસિનોરના નિમેશભાઈ બી. સેવક સતત બે ટર્મથી ચૂંટાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો