તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાના 10 પો. કોન્સ્ટેબલોની બઢતી સાથે બદલી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ : ખેડા જિલ્લાના 10 પોલીસ કોન્સ્ટેબલોની બઢતી સાથે બદલી કરાઈ છે. જેમાં ખેડા ટાઉન પોલીસ મથકના અપોકો રઘુવીરસિંહની માતરમાં, અર્જુનભાઇની નડિયાદ ટાઉન પોલીસ મથકથી ડાકોર પોલીસ મથકમાં, નડિયાદ પશ્ચિમ પોલીસ મથકના મહેન્દ્ર એકનાથની ડાકોર પોલીસ મથકમાં, માતર પોલીસ મથકના હરિશકુમારની લિંબાસી પોલીસ મથકમાં, કઠલાલ પોલીસ મથકના પરેશકુમારની કપડવંજ ટાઉન પોલીસ મથકમાં બદલી કરવામાં આવી હતી. જ્યારે એમ.ટી. ખેડાના મુબારકખાનની, નડિયાદ ટાઉન પોલીસ મથકના મનુભાઇની, ખેડા ટાઉનના અજયસિંહની, એલ.સી.બી. ના દેવેન્દ્રસિંહની તથા પેરોલ ફર્લોના વનરાજસિંહ રણજીતસિંહને જે તે પોલીસ મથકમાં જ બઢતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો