તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસામાં બનેલા બનાવ સંદર્ભે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લા વણકર સમાજ દ્વારા કલેક્ટર છોટાઉદેપુરને એક આવેદન પત્ર તા.10ના રોજ આપ્યું છે. જેમાં મોડાસામાં અનુસૂચિત જાતિની મહિલા સાથે જે વર્તન કરવામાં આવ્યું છે. તેઓ સામે કડક પગલાં ભરવા માંગણી કરી છે. આ અંગે પોલીસને પણ જાણ કરવા છતાં કોઈ પગલાં નહીં ભરાયા તેઓ સામે પણ કાર્યવાહી કરવા માંગ કરી છે.વિવેક રાવલ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો