તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરાશામળમાં ડેપ્યુટી સરપંચે મહિલા સરપંચને જાતિ વિષયક ગાળો બોલી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

શિનોર તાલુકાના સુરાશામળ ગામે આદિવાસી મહિલા સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચનાઓ વચ્ચે પરમાર ફળિયામાં આવેલ લાઇટના થાંભલાની લાઇટની દિશા ફેરવવા બાબતે બોલાચાલી થતા તેની અદાવત રાખી ડેપ્યુટી સરપંચનાઓએ આદિવાસી મહિલા સરપંચને જાહેરમાં જાતિ વિષયક ગાળો બોલી સરપંચના હોદ્દા પરથી હટાવી મુકવાની ધમકી આપતા અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ પ્રતિબંધક અધિનિયમની કલમ લગાવી ડેપ્યુટી સરપંચ સામે શિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ શિનોર તાલુકાના સુરાશામળ ગામે વંદનાબેન નગીનભાઇ વસાવા ઉ.વ.30 ઘરકામ સાથે છેલ્લા ત્રણેક વરસથી સુરાશામળ ગ્રામપંચાયતમાં સરપંચ તરીકે સેવા આપે છે. આ ગામના ડેપ્યુટી સરપંચ તરીકે મહેશભાઇ જશભાઇ પટેલનાઓ છે. અઠવાડિયા પહેલા ડેપ્યુટી સરપંચ મહેશભાઇનાઓએ પરમાર ફળિયામાં લાઇટની

...અનુસંધાન પાના નં.2

ડેપ્યુટી સરપંચ મહેશભાઇ પટેલ સામે શિનોર પોલીસમાં ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો