ઘટીલા ગામે જીવદયા પ્રેમીઓએ કપીરાજની દફનવિધિ કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામપુરા (ભંકોડા) | ચુંવાળ પંથકના ઘટીસણા ગામ નજીક ટોળામાંથી કપિરાજ છુટા પડી જતા શ્વાન દ્વારા હુનલો કરી ઘાયલ કરવામાં આવ્યો હતો. હુમલા બાદ કપીરાજની હાલત ખૂબ જ નાજુક હતી. જીવદયા પ્રેમીઓએ આ અંગે પશુદવાખાના ના રામપુરાના ડોક્ટરને જાણ કરતાં ટ્રીટમેન્ટ ચાલું કરવામાં આવી હતી. પરંતું કપીરાજનું મોત નીપજ્યું હતું. મૃત કપિરાજને જીવદયા પ્રેમીઓએ ઘટીસણા ગામ હનુમાનજીના મંદિર પાસે જ દફન વિધિ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...