તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિરપરી ગામે ખેતરમાં મૃત હાલતમાં મોર મળી આવ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાવીજેતપુર તાલુકાના હીરપુર ગામે 11 જાન્યુઆરીના રોજ સાંજના સમયે એક ખેડૂતના ખેતરમાં મૃત હાલતમાં રાષ્ટ્રીય પક્ષી મોર મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ પાવીજેતપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં કરતા જંગલખાતાના અધિકારીઓ કર્મચારીઓ સહિત ઉપસ્થિત થઈ પંચનામું કરી મૃત મોરની સબને કબજે લીધી હતી તેમજ પંચક્યાસ કરી જંગલખાતા ફોરેસ્ટ ઓફિસના કમ્પાઉન્ડમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતા.

પાવીજેતપુર તાલુકાના હિરપરી ( રતનપુર ) મૃત મોરનું શબ ક્યાંથી આવ્યું ? આ પ્રશ્ન ચર્ચાનો વિષય થઈ જવા પામ્યો છે. આ મૃત મોરની હત્યા થઈ છે કે કુદરતી મોત છે ? તે તપાસનો વિષય હોઇ અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ આ મોરનું મોતનું કારણ ખબર પડી શકે તેમ છે ત્યાર પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. .

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો