તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંકલાવના ઉમેટામાં 7 કબરો તોડી નાંખતા ગુનો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંકલાવ તાલુકાના ઉમેટા પાસે આવેલા નદી કિનારા પાસેના કબ્રસ્તાનમાં બુધવારે 7 જેટલી કબ્રરો તોડી પાડતા આંકલાવ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ઉમેટા ગામે આવેલા નદી કિનારા પાસે કબ્રસ્તાનમાં ભગવાનસિંહ રાયસિંહ મહિડા અને કોન્ટ્રાક્ટર રમેશભાઈ દ્વારા નવું સમશાન બનાવવામાં આવતું હતું. તેઓ દ્વારા તેની દીવાલ બનાવતા હતા એ સમયે કબ્રસ્તાનમાં આવેલી 7 પાકી કબ્રરો તોડી નાંખવામાં આવી હતી. જેમાં ફરિયાદી પ્રવિણભાઈ રાજુભાઇ વાદીની ધાર્મિક લાગણી દુભાઈ હતી. તેમણે આ અંગે રજૂઆત કરતા તેઓએ તેમને ગમેતેમ અપશબ્દ બોલી ધાક ધમકી આપતા પ્રવિણભાઈ વાદીએ આંકલાવ પોલીસ મથકે ભગવાનસિંહ માહિડા અને કોન્ટ્રાક્ટર રમેશભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો